________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
:૨૩૮:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામીના પચકલ્યાણકનું
ચેાઢાળીયુ'
દુહા
પ્રેમે પ્રણમુ` સરસ્વતી, માગુ' અવિરલ વાણ; વીરતા ગુણ ગાઇશું, પંચ કલ્યાણુક જાણુ. ૧ ગુણ ગાતાં જિનજીતણા, લઇએ. ભત્રને પાર; સુખસમાધિ હાય જીવને, સુણુઅે સહુ નર-નાર. ૨ ઢાળ ૧ લી
( ચાલે ગરમે રમીએ રુડા રાજ-એ દેશી )
જબૂઢીપના ભરતમાંજી, રુડું' માહણ' છે ગામ જો; ઋષભદત્ત માહણ તિહાં વસેજી, તસ નારી દેવાન’દા નામ જો. ચરિત સુણા જિનજીતા રે જો. આંકણી. જિમ સમકિત નિળ થાય જ, અષ્ટ મહાનિધિ સ'પજે જો; વળી પાતિક દૂર પલાય ો, ચરિત સુણા જિનજીતા રે જો. ચરિત॰ ૨. ઉજળી છઠ્ઠ અશાડની જો, ચેાગે ઉત્તરાફાલ્ગુની સાર જો; પુષ્પાત્તર સુવિમાનથી જો, ચ્યવી કૂખે લીયેા અવતાર જો. ચરિત૦ ૩. દેવાનંદા તિણે રયણીએ જો, સૂતા સુપન લહ્યાં દશ ચાર જો; ફળ પૂછે નિજ કે તને જો, કહે ઋષભદત્ત મન ધાર જો, ચરિત૦ ૪. ભાગ અર્થ સુખ પામો જો, તમે લહેશેા પુત્રરતન જો; દેવાન‘દા તે સાંભળી જો, કીધે મનમાં તહત્ત વચન જો. ચરિત૦ ૫. સાંસારિક સુખ
For Private And Personal Use Only