________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૩૫ ઃ
દિન તપ તે; ગમબંધન વારણ સ૫ વીંછી વિષ, બાલકા લાલની વ્યાધિ હંતે. . ૨. શાયણું ડાયણી રોહિણી ગંધણી, ફેટિકા માટિકા દુષ્ટ હતી; દાઢ ઉંદરતણી કેલ નેલાતણી, શ્વાન શિયાળ વિકરાળ દંતી. ૩૦ ૩. ધરણે પદ્માવતી સમરી શોભાવતી, વાટ આઘાટ અટવી અટતે લક્ષ્મી લાહે મળે સુજશ વેલા વળે, સર્વ આશા ફળે મન હસંતે. ઍ૦ ૪. અષ્ટ મહાભય હરે સર્વ પીડા ટળે, ઉતરે શૂળ શિક્ષક ભણું તે; વદતિ વર પ્રીતિશું પ્રીતિ વિમળ ! પાશ્વજિન નામ અભિરામ સંતે ૩૪૦ ૫.
શ્રી સરસ્વતીને છંદ મા ભગવતિ ! વિદ્યાની દેનારી, માતા સરસ્વતી; તું વાણીવિલાસ કરનારી, અજ્ઞાનતિમિરને હરનારી. તું જ્ઞાનપ્રકાશ કરનારી, માત્ર ૧. મા તું બ્રહ્માણી જગ માતા, આદિ ભુવનની તું ત્રાતા, કાશ્મીરમંડણુ સુખદાતા, માત્ર ૨, માને મસ્તકે મુગટ બિરાજે છે, દેય કોને કુંડળ છાજે છે, હૈયે હાર માનીને રાજે છે, માત્ર ૩. એક હાથે વીણું સહે છે, બીજે પુસ્તક પડિહે છે, કલા કર માળા મેહે છે, માત્ર ૪. હંસ આસન બેસી જગત ફરે, કવિ જનના મુખમાં સંચરે, મા મુજને બુદ્ધિપ્રકાશ કરે, માત્ર . મા સચરાચરમાં તું વસી, તુજ ધ્યાન ધરે ચિત્ત ઉલસી, તે
For Private And Personal Use Only