________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૩૬:
વિદ્યાને પામે હસી હસી, મા૦ ૬. તુ ક્ષુદ્રોપદ્રવ હરનારી, તું જનાનંદ ને જયકારી; જિનશાસન દેવી સનેાહારી, હું જાઉં તારી બલિહારી, મા૦ ૭. શ્રી નવકારના છંદ
સુખકારણ વિષણુ, સમરા નિત્ય નવકાર, જિનશાસન આગમ, ચોદ પૂર્વના સાર; તે મંત્રના મહિમા, કહેતાં ન લહું પાર, સુરતરુ જિમ ચિંતિત, વંછિત ફળ દાતાર. ૧ સુરદાનવ માનવ, સેવ કરે કરોડ, ભુવિમંડળ વિચરે, તારે ભવિષણુ ફાડ; સુરઈ દે વિલસે, અતિશય જાસ અનત, પહેલે પદ નમીએ, અરિગંજન અરિહંત. ૨
પન્નર ભેદ્દે, સિદ્ધ થયા થયા ભગવંત, પચમી ગિત પહેાતા, અષ્ટ કરમ કરી અંત; કળ અકળ સ્વરૂપી, પ’ચાન તક તેહ, જિનવર પણ પ્રણમું, ખીજે પદ વળી એહ. ૩ ગચ્છાધાર પુરધર, સુદર શિહર સામ, કરે સારણુ વારણ, ગુણુ છત્રીશે થેાભ; શ્રુતજાણ શિરામણ, સાગર જેમ ગંભીર, ત્રીજે પદ નમીએ, આચાર્જ ગુણધીર. ૪ થતધર ગુણુ આગર, સૂત્ર ભણાવે સાર, તળિય સચાગે, ભાખે અથ વિચાર;
For Private And Personal Use Only