________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૨૩૪ :
આગે તેા જાતા'તા સ્વાર,
જ્યારે એલચરાય અવતાર. નર તંતુ જાણે કેવળી,
પરંપરા સદ્દગુરુ કહે વળી; અશ્વસેનના કુલમાં સાર,
વામાદેવી કળે અવતાર. સ્વામી કરા સેવકની સાર,
બનારસી નગરી અવતાર; ભણે ગણે જે સમરે ખાસ,
તાસ ઉપદ્રવ ટાળે પાસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
For Private And Personal Use Only
૪૨
૪૩
ધરણીધરનું ધ્યાન જે ધરે, ઘર બેઠા જાત્રાળ લહે; સવત પાંચશે પંચાવન વખાણુ,
વૈશાખ શુદિ ત્રીજ રવિવારી જાણુ, ૪૪ અખાત્રીજે ઉલટ ભર્યા,
ગાયેા પાર્શ્વ જિનેશ્વર જા; કવિ લાવણ્યસમય કહે મુદાય, દરિશનથી સુખ-સપદા થાય.
જિતુ
ॐ श्री विषहर पार्श्वनाथनो महामंत्र ૐ જિતુ ૐ જિતુ જિતુ ઉપામે, પાર્શ્વ અક્ષર જપતે; ભૂત ને પ્રત જોતીંગ વ્યંતર સુરા, ઉપશમે વાર એક્વીશ ગુણુંતે. ૩ ૧ દુષ્ટ ગ્રહ રાગને શાક જરા જંતુને, તાવ એકાંતરા