________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૩૩ :
૩૫
૩૬
વજ તેરણ ને મંડપ ચંગ,
મંડપ મોટા નાટારંભ. પબાસણુ તે કીધું જિહાં,
એ પ્રતિમા નહિ બેસે તિહાં; અંતરીક્ષ ઊંચે રહ્યા એટલે,
નીચે સ્વાર જાય તેટલે. રાજા-રાણી મનની કેડ,
ખરચ્યા દ્રવ્ય તેણે બહુ કોડ; સપ્ત ફણમેં બેઠા પાસ,
એલચરાયની પૂરી આશ. પ્રભુને ઉખેવે અગર તગર,
શ્રીપુર નામે વસાવે નગર; રાજલોક રાજકામિની, - સેવા કરે સદા સ્વામીની. સેવા કરે સદા ધરણુંક,
પદ્માવતી ગાવે આનંદ; આવે સંઘ સહુ દેશના,
મોટા ઓચ્છવ માંડે ઘણુ. લાખેણું પ્રભુ પૂજા કરે,
મેટા મુગટ મનહર ધરે; આરતિ ઓચ્છવ મંગળમાળ,
ભેરી ભુંગળ ઝાકઝમાળ. આજ લગી પ્રભુ એમજ રહે,
હવે એક દેરે ઊંચા રહે,
For Private And Personal Use Only