________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૨૩૧ :
એક દિવસના જાયા જેમ,
બાળ વાછડા જોતરી તેમ. કાચા તાંતણા મૂકે જામ,
આવી બેઠા ત્રિભુવન સ્વામ; રથને જોડયા એ વાછડા,
જોડયા વિણ તે ચાલે છડા. ગધ કામિની કરે કલેાલ,
વાજે ભેરી ભુંગળ ઢેલ; તાલી પ્રતિમા ભારી ઘણી,
પાલખડી છે મલેા ખાતણી. પાલખડી નહિ ભારે આકાર,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ' ભાંગે પરમેશ્વર ભાર; રાયને મન આવે સંદેહ,
એ પ્રતિમા આવે છે કેમ ? વાંકી દૃષ્ટિ કરી આરંભ,
એ પ્રતિમા ત્યાં થઇ સ્થિર સ્થભા રાજા લાક ચિન્તાતુર થયા,
એ પ્રતિમા વિષ્ણુ સ્થાનક રહ્યા. સૂત્રધાર શિલાવયં સાર,
રાજા લાવે અમુલખ ભડાર, આળસ તન મનથી પરિહરા, વેગે જઇ જિનમંદિર કરા. શિખર ઉપર રંગ રસાળ, કીધા જિનેદ્ર પ્રાસાદ વિશાળ;
For Private And Personal Use Only
૨૯
૩૦
૩૧
૩ર
33
૩૪