________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૧૩૦ :
પાણી પીધુ ગલણે ગળી, હાથ પાય સુખ ધાયા વળી. કરી રચવાડી પાછા વળ્યા, પાછે જઇ પટરાણી મળ્યે, પટરાણી હરખી તૃપ્ત થઇ,
રાજા પેાઢ સે જઇ. આવી નિદ્રા રાયને ઘણી,
પાસે જઇ પટરાણી મળી; હાથ-પાય-સુખ નીઅે જામ,
તા કીડા નહિં દેખે ઠામ. રાણીને મન કોનુક વસ્તુ,
હરખે હૈડે કારણ કિશ્યુ ? જાગ્યા રાજા આળસ માડ,
રાણી પૂછે એ કર જોડ. સ્વામી ! કાલ રચવાડી ગયા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથ પાય સુખ ચાયા કિહાં? તે જળના પ્રભાવ છે ઘણા,
સ્વામી ! કારજ સરશે . આપણા. રાજા કહે છે રાણી ! સુર્ણા,
તે અટવી પથ છે અતિ ઘણા; પત્ની પૂછે તેને ભેદ,
આપણુ જશું તજીને ભેદ. રથ જોતરીઆ તુરગ મનાહાર, રાજા રાણી બેઠા અભિરામ;
For Private And Personal Use Only
૧૭
૧૮
૧૯
૨૦
૨૧.
૨૨.