________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૨૯ :
ગયે કાળ જળમાંહે ઘણે,
પ્રતિમા પ્રગટી તે પણ સુણે. એલચપુર એલચદે રાય,
કુદી છે ભૂપતિની કાય; ન્યાયવત નહીં દંડે લેક,
સગુણ બાંધે પુણ્યના થોક. પ્રતિમા પ્રગટી પુણયસંગ,
રાયતણું શરીરે મહા રેગ; રયણ ભરણું ચાલ્યા રંગ,
દિવસે કાયા દિસે ચંગ. રેમ રેમ કીડા નીસરે,
રાય રાણી સબ નિંદ પરિહરે રાય રાણું સંકટ ભેગવે,
કર્મના ફળ એકલા નીગમે. એક વાર હયવર ગડગડ્યા,
વેગે રવાડી રમવા ચડ્યા; સાથે છે સમરથ ભૂપાળ,
પાયદળ પાલખીને નહિં પાર. જાતાં ભાનુ મથાળે થયો.
તબ રાજા અટવીમાંહે ગયો; થાયે રાજા વડવિશ્રામ,
દીઠી છાયા અતિ અભિરામ. લાગી તૃષા જળ નિર્મળ ઘણું,
દીઠું પાણી જાવલતણું
૧૫
For Private And Personal Use Only