________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.:૨૨૪:
શ્રી ભગવતી સૂત્રની ગહેલી (સાંભળજો તમે અભુત વાત, વયરકુંવર મુનિવરની રે–એ દેશી )
કૃપા કરી ગુરુદેવ સુણુવે, ભગવતી સૂત્રની વાણી રે તત્વ વાણું ગણજે ગુણખાણું, જેથી કર્મની હાણું રે. કૃપાટ ૧. અર્થથી અરિહંતજીએ પ્રકાયું, સૂત્રથી ગણધરે ડયું રે; સત્ય પદાર્થ પ્રરૂપણું કરતું સૂત્ર સુણવા ચિત્ત દેડયું રે. કૃપા ૨. એકતાલીશ શતક છે તેમાં, અનુગ ચારથી ભરેલું રે; શતકે શતકે દશ ઉદેશા, ગણુધરે ગુંથીને કરેલું રે. કૃપા. ૩. દ્રવ્યાનુયેગની મુખ્યતા રાખી, અનુગ ત્રણની ભજના રે; પ્રશ્નોત્તર છત્રીશ સહસ છે, ગેયમ ને વિભુ વીરના રે. કૃપા૪. ગાયમવાચક જેટલા શબ્દો, તેટલી મહેર મૂકાવી રે; સંગ્રામ સેનાએ ભગવતી સુણ્ય, ઉપાધિ વધતી રોકાવી રે. કૃપા૫. શ્લોકની સંખ્યા છત્રીશ સહસની, મૂળ ને ટીકા મળીને રે; શ્રવણુ કરે પ્રભુ વીરના વચને, દુઃખ દારિદ્રય દળીને રે. કૃપા૦૬. પાંચમું અંગ વિવાહપન્નત્તિ, ભગવતીના ઉપનામ રે, અંતર્ગત સુણી જયંતીના પ્રશ્નો, પાપથી પામે વિરામા રે. કૃપાટ ૭. પંચમ કાળમાં દઢ આલંબન, જિન આગમને જણું--
વ્યો રે; વસ્તુ તત્ત્વની ઓળખાણ માટે, દ્રવ્યાનુગ ગણું રે. કૃપા ૮. જડ ચેતનની વહેચણી અથે,
For Private And Personal Use Only