________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|ઃ ૨૨૩ :
તરાય; ષધ મળ્યું પણ નાડી ન જાણી, રેગ નાબૂદ કેમ થાય? ગુરુ. ૨. ગાડી મળી પણ ડ્રાઈવર વિના, ચલાવી શી રીતે શકાય; અટવી ભયંકર પાર ઉતરવી, સહાયક વિણ ન જવાય. ગુરૂ૦ ૩. ગામગામના રસ્તા પીછાયા, ભોમિયા વિણુ ન પહેચાય; ગાડી લાવીને માલ ભર્યો પણું, વૃષભ વિણું ન ખેંચાય. ગુરુ. ૪. હુંડી લખી પણ સહી કર્યા વિણ, કેમ શીકારી શકાય ?; પારસમણિ જરા દૂર રહે છે, લેહ કંચન કેમ થાય? ગુરુ. ૫. તાળાને કુંચી લાગુ કરી પણ, કળ વિણુ નવિ ખેલાય; દીપશ્રેણી સન્મુખ છે પણ, આંખ વિણુ ન દેખાય. ગુરુ. ૬. વાજિત્ર નાદની ધૂન લાગી પણુ, કાન વિના ન સુણાય; અરણ કાઠમાં અગ્નિ પ્રગટ છે, ઘસારા વિણુ નાવિ થાય. ગુરુ૦ ૭. બીજમાં વૃક્ષ થવાની શક્તિ છે, જળ વિણુ અંકુર ન થાય; મંત્રાક્ષમાં લબ્ધિ રહી પણ, સાધક વિણ ન સધાય. ગુરુ. ૮. ઘટ ઉત્પન્નની સત્તા માટીમાં, કુંભાર વિણું કેમ થાય; વસ થવાની શક્તિ તંતુમાં, શાળવી વિણું ન વિણાય. ગુરુ ૯ તેમજ જ્ઞાનની સત્તા છમાં, ગુરુ વિષ્ણુ પ્રગટ ન થાય; નીતિસૂરિની કૃપાદષ્ટિથી, ઉદય મનોહર થાય. ગુરુ૦ ૧૦.
For Private And Personal Use Only