________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૩:
મધ્યમાનતાના ભેદ અનંત, શાસ્રમાં કીધુ પ્રમાણ રે, ભવિકા!૦ ૪. સર્વ જીવાથી લાક ભર્યા છે, એક ન ખાલી પ્રદેશ; જીવ નિગેાદના એકઠા કરતાં, આઠમાનતે શેષ રે, ભવિકા! ૫. કથા નિગેાદના ગાળા અસંખ્ય, ગાળે અસંખ્ય નિગેાદ; એક નિગેાદે જીવ અનંતા, કરતા જન્મ ને માત રે, ભવિકા! ૬. એકેક જીવે અસંખ્ય કથા છે, લેાકપ્રમાણ પ્રદેશ; પ્રતિપ્રદેશે ક વ ણા, રુચક મૂકીને શેષ રે, વિકા!૦ ૭. એક કર્મીમાં વણા અનંતી, ક`માં રસ છે. વિશેષ; રસમાં શક્તિ વિપાક દેવાની, છેડે નહિ લવલેશ રે, વિકા!૦ ૮. ઇત્યાદિક અમને સમજાવ્યા, અલ્પબહુત્વ વિચાર; સ્ત્ર પન્નવણા ત્રીજા પદથી, એહ કહ્યો અધિકાર રે, ભવિકા!૦ ૯. કમ–બંધનથી પાછા હઠો, સુણીને સૂત્રની વાણી; હૃદયમાં નીતિને ઉદય કરીને, કરજો આત્મકમાણી રે, ભવિકા !૦ ૧૦.
ગુરુ મહાત્મ્યની ગડું લી
( રાગ ધનાશ્રી, વીસરું નહીં પ્રભુ નામ-એ દેશી )
જ્ઞાન કદી નવ થાય, ગુરુ વિષ્ણુ જ્ઞાન કદી નવ થાય; જ્ઞાન દીપક ત્રિણ ચારે ગતિમાં, જેમ તેમ ગાથાં ખાય. ગુરુ વિષ્ણુ જ્ઞાન કદી નવ થાય. ૧. ભવસાગરમાં નાવ મળ્યું. પણ, નાવિક વિષ્ણુ ન
For Private And Personal Use Only