________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૨૫ :
જ્ઞાન છે હંસની સરખું રે; નીતિને ઉદય કરાવે હૃદયમાં, જ્ઞાન રતન ખરું પરખ્યું રે. કૃપા .
શ્રી વિપાક સૂત્રની ગહુલી (ધન ધન સંપ્રતિ સાચા રાજાએ રાગ ) ભવ્ય જીવે ! સુણજે હિતકારી, વિપાક વની વાણી રે; ગણધરદ્વારા સૂવે ગુથાણી, ચોગ્ય જીવોને જાણી રે. ભવ્ય. ૧. કમપીલણમાં ઘાણું સમાણી, ગુણ અનેકની ખાણું રે; મેહભેદનમાં વધુ સમાણી, કર્મજગલને કૃપાણી રે. ભવ્ય. ૨. સમકિત વૃક્ષને સીંચવા માટે, પાણી સદશ પ્રભુવાણું રે; ભવસાગરમાં નાવડી સરખી, ભાખે છે કેવળનાણું રે. ભવ્ય૦ ૩. વિપાકસૂત્રમાં બે શ્રુતસ્કંધા, પાપ ને પુન્યના જાણે રે; એક એક સ્કંધે દશ દશ અધ્યયન, અધ્યયન વીશ પ્રમાણે રે. ભવ્ય, ૪. મૃગાપુત્રાદિ દશ અધ્યયનમાં, પાપફળના વિપાકે રે; સાંભળી પાપના બંધથી અટકે, રાખીને ધર્મને ફાંકે રે. ભવ્ય પ. સુબાહુ કુમારાદિક અધ્યયન, પુન્યવિપાકથી ભરિયા રે; પુન્યાનુબંધી પુન્ય કરીને, દેવલોકથી ઉતરીયા રે, ભવ્ય૦ ૬. સુખ અનુભવી સંજમ લે છે, ગતિ પંચમ કહી તેની રે; સુપાત્રદાન તે શિવફળ આપે, ધર્મવેલડી ફળ જેની રે. ભવ્ય. ૭. પુન્ય પાપ વિપાક
For Private And Personal Use Only