________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૨૧૦: કોની પાસે કરશું હવે સત્સંગ જે; સુવિચાર સદવર્તનને કેણુ આપશે ?,
લગાડશે કોણ અમને ધર્મને રંગ છે? ગુરુ છે દાન હમેશાં સત્પાત્રે અમે આપતા,
તેથી અમે તે મેળવતા મહાલાભ જે; તેવું સુપાત્રદાન હવે કયાં આપશું ?,
ઘેર આવીને કેણુ દેશે ધર્મલાભ જે? ગુરુ ૭ અનાદિ કાળનું અજ્ઞાન આપે છોડાવીયું,
પરોપકારની સીમા ન રાખી લગાર જે; એક જીવાથી કહી શકુ ગુણ કેમ આપના?
આપે છે. મોટા ગુણ મણિના ભંડાર જે. ગુરુ. ૮ કરુણુ નજરથી વિવેક લોચન આપીને,
મારા હૃદયના ખેલ્યા આપે દ્વાર જે; જ્ઞાન દીપક દઇ મેહતિમિર હઠાવીયું,
તે કેમ ભૂલીશ આપને હું ઉપકાર જે ? ગુર૦ ૯ ભવસાગરમાં પડતા મારા જીવને,
આપે બચાવી ધર્મની દીધી ટેક જે; આટલા કાળમાં તેહ કે મળીયે નહિ,
તેથી કહું છું સાચા ગુરુ તમે એક જે. ગુરુ૦ ૧૦ આપની આજે વિહારની વાત સાંભળી,
છૂટી કંપારી મારા હૃદયમાં આજ જે અશ્રુની ધારને પ્રવાહ ચાલ્યો આંખથી,
અરે ! જરા દયા લાવે ગુરુ મહારાજા જે. ગુર૦૧૧
For Private And Personal Use Only