________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૧૮ :
[૨] ( પંથીડા ! સંદેશે કહેજો મારા શ્યામને-એ રાગ ) ગુરુ અમારા વિહાર વિહાર શું કરે ?
કર જોડી કરું વિનતિ વારંવાર જે; ગુરુજી આપની આગળ વિશેષ શું કહું ?,
ક્ષમાનિધિ ! આપ કૃપાતણુ અવતાર . ગુરુ૦ ૧ આશ્રય લીધે આજ દિવસ સુધી આપને,
શરણું લઈશું અમે કેનું હવે ગુરુરાજ જે ; આપ વિના અમારી ધર્મની ડાળ તૂટી જશે,
કેમ કરીશ હું સર્વ ધર્મના કાજ જે ? ગુસવ ૨ સૂત્ર સિદ્ધાંતને બોધ હવે કેણ આપશે ?,
ભરી સભામાં વાંચશે કેણુ વખાણ ; સંશય સવે કેણ અમારા કાપશે ?,
આપ છેસમજુ ચતુર પુરુષ સુજાણ જે. ગુરુ૦ ૩ કયાં જઈ કરશું ધર્મક્રિયા સઘળી અમે ?,
માગશું કેની પાસે અમે આદેશ જે; ઈચ્છકારી ભગવન્! હવે કેને બોલશું ?,
ઉત્તરમાં કેણુ દેશે આદેશ મુનીશ ? ગુરટ ૪ ધર્મની ગેછી કરશું કયાં જઈને અમે ?,
સ્થાનક સૂનું લાગશે અમને આજ જે ગુરુજી ગુરુજી કેને જઈ કરશું અમે ?,
પાછું વાળીને જુએ જરા મહારાજ ! જે. ગુરુ. ૫ આટલા દિવસ સુખસિંધુમાં મહાલતા,
For Private And Personal Use Only