________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૩૦ :
મારા વિહારથી લાકનું પાછળ શું થશે ?, એટલા કેમ ન કીધા આપે વિચાર એ !; શાંતિ કરીને થાડા વખત રહેા ગામમાં, લાકાની ઉપર છેાડી ઉપદેશ યાર જો. ગુ૦ ૧૨ ભક્તિભાવથી હું મેલુ. આપ આગળે,
ખાટુ લગાડશેા નહિ' જરા ગુરુરાજ જો; વિહારની વાત સાંભળી ખેાલી જવાય છે,
દયા લાવીને ક્ષમા કરજો મહારાજ જો. ગુરુ૦ ૧૩ ધ્રુમના પથૈ કાણુ અમને ચડાવશે ?,
આધ વિના અમારા દિવસ કેમ જાય એ નીતિના નિયમા કાણુ અમાને ધરાવશે ?,
મારા ઉદયમાં કરશે કાણ સહાય જો ? ગુરુ॰ ૧૪
ગુરુ મહારાજ પધારે ત્યારે બેલવાની ગ ુલી ( સાંભળજો મુનિ સજમ રાગે, ઉપશમશ્રેણી ચડિયા રે–એ દેશી ) ભાગ્ય ઉદય થયા આજ હમારા, સદ્ગુરુ સાચા મળીયા રે; પ્રગટયા પુણ્યતણા અંકુરા, દુઃખ દાહગ વિ ટળીયા રે. ભાગ્ય૦૧. ગીતા થઇને ઉપદેશ દેવા, વિચર્યા દેશવિદેશ રે, ગામ અમારું... પાવન કીધું, આવ્યા સારઠ દેશ રે. ભાગ્ય૦૨. શાસન ઉન્નતિ સારી કરીને, જૈન ધમ દીપાવ્યા રે; જ્ઞાનદીપકની ન્યાત કરીને, માહિતમિર હઠાવ્યા રે. ભાગ્ય૦૩. સૂત્ર સિતૢાંતના સદ્બધ આપી, ધર્માંતર રીપાવ્યા રે; અહિંસા
For Private And Personal Use Only