________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬૧૪ :
શ્રી કલ્પસૂત્રની ગડુલી ( રઘુપતિ રામ હૃદયમાં રહેજો-એ રામ )
સુણા સખી ! કપ આગમની વાણી રે; નરનારીના મનમાં સાહાણી સુણા॰ પર્યુષણ દિન પર્વમાં મેાટા રે, સ પ છે એહથી છેટા રે; જાણા મિથ્યા પવને ખાટા. સુણા॰ ૧. અઠ્ઠાઇધર પાષધ લીજે રે, ગુરુવાણી અમૃતરસ પીજે રે; વળી દાન સુપાત્રે દીજે, સુણા૦ ૨. ખંડણુ-પીસાદ વર્જીયે રે, વસુ-પ્રક્ષાલન પ માં તજીએ રે; એક ચિત્તથી સદ્ગુરુ ભષ્ટએ, સુણા ૩. પ્રાણીઓને અભયદાન આપે રે, રાગ-દ્વેષની ગ્રંથી કાપેા રે; પુન્યદાન કરી છેડો પાપા, સુણા ૪. ચેાથ છઠ્ઠ અઠ્ઠમ તપ કરીએ, ગુરુભક્તિ વિનય આદરીએ રે; નાગકેતુ પરે શિવ વરીએ, સુણા૦ ૫. હુય ગય રથ શણગારીજે રે, રાત્રિજાગરણ ભાવથી કીજે રે; પસૂત્રને ઘેર લાવીજે, સુણા॰ ૬. દેવગુરુતણા ગુણ ગાવે રે, પૂજા આંગી રચી ભાવ ભાવા રે; બહુમાનથી સૂત્ર વધાવા, સુણા ૭. કલ્પસૂત્રને પૂરું... સાંભળીએ રે, મહાપુરુષના પંથમાં સળીએ રે; નવા કર્મના બંધથી વળીએ, સુણા૦ ૮. પ્રતિક્રમણ સંવત્સરી કીજે રે, સર્વ જીવાને ખામણા દીજે રે; જેથી સામાના અંતર લીજે, સુણા૦ ૯. સ્વામીવાત્સલ્યમાં દિલ લાવે રે, સંઘ ભક્તિથી ઘેર પધરાવા રે; લી મનુષ્ય જન્મના હાવે,
For Private And Personal Use Only