________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૫ :
સુણે૧૦. કલ્પસૂત્રનું મહાસ્ય કહેવું રે, તે તે આ રણ જોઇ લેવું રે; તેની રચનાનું શું કહેવું? સુણ૦ ૧૧. સૂરિ નીતિવિજય ગુરુરાય રે, તસ ચરણકમળ સુપસાય રે; લઘુ શિષ્ય ઉદય ગુણ ગાય. સુણાવ ૧૨.
ગુરમહારાજના વિહાર વખતે બોલવાની ગહેલી ( સહીયર શરદ પૂનમની રાત ઘણી રળીયામણી હો રાજ !
વહેલા આવજો મહારાજ-એ રાગ )
તરણતારણુ ગુરુરાજ ભદંત, સુણે એક વિનતિ હે રાજ, વહેલા આપને વિહાર જાણીને અમને, મળતી નથી રતિ હો રાજ, રહેલા. આપ તરસ્થી મળતે ધર્મને, લાભ સહામણે હો રાજ, વહેલા આપના દર્શન નિત્ય થયાથી, હરખ ઘણે થતો હે રાજ, વહેલા) ૧. પરઉપકારી ગુણ તમારા, નજરે દેખતાં હે રાજ, રહેલા. હર્ષથી દદય ભરાય, નામ તમારું સુણતાં હો રાજ, વહેલા, સુખ-દુઃખ વેઠી ધર્મ દેવામાં, રાખી નહીં મણું હે રાજ, વહેલા આર્ષક વિદ્યાથી શ્રોતાજન, ખેંચ્યા ઘણું હે રાજ, વહેલા૨. શિવપુર પંથ બતાવી સીધે, મારગ આપીને રાજ, વહેલા સર્ટીફીકેટ દીધું મોક્ષનું, સમકિત થાપીને હું રાજ, વહેલા વિવેકજ્યોત દેખીને ભાગ્યે, મિથ્યાત્વ ભૂતડું હે રાજ
For Private And Personal Use Only