________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧૩:
[ ર ]
( ભિવ ! તુમે સુષુજો રે, ભગવતીસૂત્રની વાણી-એ રાગ ) ભવ ! તમે સુણજો રે, ગુરુમુખ મધુરી વાણી, દિલમાં ધરો રે, સમતારસ ગુણખાણી. પંજાબ દેશમાં જન્મ લિયા ગુરુ, બાળપણે વ્રત લીધા; વ્યાકરણાલ કારા ભણીને, દુત દૂરે કીધા. ભવિ૦ ૧. નામ સમાન ગુણે શાભ'તા, સુમતિ ગુપ્તિના ધારી; આતમ નિજપદ ધ્યાનમાં લીના,ભીના જિનગુણ કથારી. વિ॰ ૨. આગમ અનુસારી કિરિયામાં, અપ્રમત્ત ગુરુરાયા; તૃષ્ણા તરુણીથી મન તાણી, સંયમ તાન લગાયા. વિ૦ ૩. ગામ નગર પુર દેશ-વિદેશે, વિચર’તા વ્રતધારી; બહુ જનનેપ્રતિબંધ દઇને, દુતિ દૂર નિવારી. ભિવ॰ ૪. સંશય શત્રુ ભયંકર વારી, ભયથી નિશ્ચિત કીધા; ષડ્મત તત્ત્વસ્વરૂપ બતાવી, લેાચન અમને દીધા. વિ૦ ૫. કુમત વાદળા દૂર નિવારી, કીધા હમ સુપસાય; ઝળહળ દીવડા જિનવાણીના, પ્રગટાયા ગુરુરાય. વિ૦ ૬, એહ ઉપકાર તુમારા કહેા ગુરુ, વિસ કેમ જાય ! સ્મરણ કરી ઉપકારીતણા સહુ, ગુણ ગાતાં દુઃખ જાય. વિ૦ ૭. જ્ઞાન વધે જ્ઞાની ગુણ ગાતાં, જ્ઞાની ગુણથી ભરીયા; શાંતિવિજય કહે ગુરુ ગુણદરીયા, કેમ તરાયે તરીયા ? વિ૦ ૮.
For Private And Personal Use Only