________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૦૬ :
બોધક ગાથા સાર રે; ગુણવંતાજીરે ચોદ સે શુમાલીશ પુસ્તકે, જી રે રચ્યાં પ્રાયશ્ચિત્ત વાર રે. ગુણવતા. ૬, જી રે સિદ્દર્ષિને જેણે બૂઝવ્યા, જી રે લલિતવિસ્તરા દ્વાર રે; ગુણવંતા જી રે સૂક્ષ્મ તત્વ વિવેચને, જી રે કર્યા છે જેણે અપાર રે. ગુણવંતા૭.
જી રે ઉપકારી ગુણ ગાવતાં, જી રે આતમ હોય એ ગુણ ધાર રે; ગુણવંતાજી રે ગુણ દિગ્ગદશન એ ક્યું, જી રે સૂરિ લબ્ધિને નહીં પાર રે. ગુણવંતા૮.
ઉપાધ્યાય શ્રી વીરવિજયજીની ગહેલી
(રાગ ઉપર ) બહેની શાંતસુધારસસાગર,
બહેની ગુણગણુ રાયણુ ભંડાર રે; બહેની વિક્રમ સંવત ઓગણી સાતમાં,
બહેની જનમ “પડવા” નિરધાર રે. ગુણવંતી બહેની વીરવિજય ગુરુને વાંદીએ. ૧ બહેની મીઠાભાઇ પિતા જેહના,
બહેની રામબાઇ માત મહાર રે. ગુણવંતી ૨ બહેની વિષય વિરૂપતા દેખીને,
બહેની સ્વરૂપ અથિર સંસાર રે. ગુણવંતી- ૩ બહેની “અંબાલા” શહેરે સંયમ લીધું,
બહેની ઓગણીસે પાંત્રીશ ધારે રે. ગુણવતી૦૪ બહેની વિજયાનંદસૂરીશના, બહેની શિષ્યરત્ન મને હાર રે. ગુણવંતી ૫
For Private And Personal Use Only