________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગહુલીઓ
શ્રી હરિભદ્રસૂરિજીની ગહુલી
(વાડીના ભમરા ! દ્રાક્ષ મીઠી––એ રાગ) જી રે આગમજ્ઞાનરસસાગર, જી રે જિનશાસન શણગાર રે; જી રે ચિત્રકૂટના વિપ્ર તે હતા, જી રે ચોદ વિદ્યાના ભંડાર રે. ગુણવંતા ગુરુજી હરિભદ્રસૂરિ વાંદરીએ. ૧. જી રે ચડકી દુર્ગાને પાઠ સાંભળી, જી રે સમજ્યા ન અર્થ લગાર રે; ગુણવંતા જી રે યાકિની મહત્તરાની કને, જી રે અથ પૂછે છે તેણુ વાર રે. ગુણવંતા. જી રે યાકિની ગુરુ પાસે લઈ ગયા, જી રે જિનમત દીક્ષા લીધી સાર રે; ગુણવંતાજી રે હંસ પરમહંસ સાધુ બે, જી રે આજ્ઞા લઈ ગયા બદાગાર રે. ગુણવતા૩. જી રે બોદ્ધ કુમત જડ કાપવા, જી રે સામર્થ્ય લીધું તિહાં ધાર રે; ગુણવંતાજી રે બોદ્ધ તે ભાવ કળી ગયા, જી રે કર્યા તે શિષ્યોને ઠાર રે. ગુણવંતા૪. જી રે વાત એ જાણી સૂરીશ્વરે, જી રે ઉઠાવ્યા ગગન મોઝાર રે; ગુણવંતા જી રે ચોદ સે ચુમ્માલીશ બોદ્ધને, જી રે હેમવા કર્યો વિચાર રે. ગુણવતા. ૫. જી રે જાણ થતાં ગુરુરાયને, જી રે મેકલી
૧૪
For Private And Personal Use Only