________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૦૪ ઃ
નિજ સેવક વંછિત પૂરણ કલ્પ સમૃદ્ધિ, નિધિ ઉદય ચરિત્ર ભણું દેવી કરે સંસિદ્ધિ. ૪ - શ્રી પુંડરીકસ્વામીની સ્તુતિ પંચ કેટિ મુનિ સાથે સિધ્યા,
પ્રણ પુંડરીક સ્વામી છે; તીર્થકર ને મુનિ અનંતા,
સિધ્યા કેવળ પામીજી; જિન આગમમાં ગિરિવર મહિમા,
હું વંદુ શિર નામીજી; ચકેસરી જૈન શાસનદેવી.
ઉદય કરે દુઃખ વામીજી.
શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ રાજનગરમાં વીર જિર્ણોદા, ભવિ કુમુદ વન ચંદાજી, શેત્રુંજે શ્રી ઋષભાદિક જિન, પ્રણમું પ્રેમ આણંદાજી; સંપદકારી દુરિત નિવારી, જેણે પ્રવચન ભાખ્યું છે, શ્રીગુરુ ખીમાવિજય સુપસાથે, મુનિજન ચિત્તમાં
રાખ્યું છે. ૧.
For Private And Personal Use Only