________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૦૩ :
કાઉસગ્ગ પ્રતિકમણે પ્રત્યાખ્યાને પ્રીતિ, વંદન સામાયિક ચઉવિસર્થે ભક્તિ; એ આવશ્યકમાંહે અનુષ્ઠાનને સંગ, જૈનાગમ વચને કેવળજ્ઞાન અસંગ. ભવિ વિઘન નિવારણ કામગવી સુખકાર, સેવકને આપે રાજરમણું ભંડાર સુર નર સા વંદે પૂજે પદ અભિરામ, નિધિ ઉદય ચારિત્ર ભણી વંછિત પૂરે કામ.
શ્રી તપપદની થાય ત્રિકરણ ભવિ યા સિદ્ધચક શુભ ધ્યાન, તમદુરિત વિનાશન અરુણુપ્રભ ચિભાવ; જે તન્મય સેવે વત-નિયમાદિક સંગ, તે શ્રી શ્રીપાળ સમ પામે લીલ અભંગ. તપ પરમ આલંબન બુધવિધ ભજતા જ્ઞાન, ધનકર દિવાના નિર્વાઇક પરધાન; જિન ચરમશરીરી તપ કર કર્મ ખપાય, શિવરામા પરણી ચારે અનંત મીલાય. ઈમ લોચન લબ્ધિ થાયે સહજ સ્વભાવ, જંત્રાદિક વિદ્યા સિદ્ધિ ઈન પરભાવ તપ શ્રત આદરતાં રોગ ભયાદિક નાશ, શ્રત ભજ કર પામે તપ ધારી શિવવાસ આભરણ અલંકૃત સાહે ચક્કસરી દેવી, અહનશિ સુરસુરગણુ ધ્યાવે તસુ પદ સેવી;
For Private And Personal Use Only