________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૦ :
શ્રી દર્શનની થાય અનુપમ સિદ્ધચક પૂજે ભવિ ચિત્ત લાય, મનમંદિરમાંહે ધ્યેય યાન મિલાય; તુજ નિમિત્ત કારણ કાર્ય અનૂપ ઠહરાય, જિમ દંડ નિમિત્ત મૃતઘટ કાર્ય કહાય. ત્રિક કરણ કરીને પામે દર્શન યોગ, ઈગ દુગ ત્રિક ચઉ પણ દશવિધ ભેદને ભેગ; ભવિ વંછિતપૂરણ શિવલમી સુરકલ્પ, શુદ્ધ પરિણતિ કારણ સોઉ સ્વાદ અન૫. દરશન સુરતનો બીજ તત્ત્વ સચિરૂપ, ઉપસર્ગ નિસર્ગ થડ પણુવિધ શાખ સ્વરૂપ; જમુ દશવિધ કુસુમે નિજ પદ સુખ ફળભાર, શ્રત જે નિત સેવે પામે જ્ઞાનભંડાર. શાસન-રખવાળી શ્રી ચકેશ્વરી માય, જસુ ધરમુખ ગોદય ઈખુ કજ હરખ ધરાય; તસુ મકરંદ કર સિત સેવે ભવિ અલી નંદ, નિધિ ઉદય ચરિત્ર ભણું દેવી કરો સુખકંદ.
શ્રી જ્ઞાનપદની થાય સુર નર મુનિવદિત ભક્તિભરે ઇકચિત્ત, અવિચળ સુખધામી સેવ પરમ પવિત્ત; ૧ મા ટીના ઘડાનું નિમિત્ત કારણ દંડ છે તેમ. ૨ યથાપ્રવૃત્ત, અપૂર્વ ને અનિવૃત્તિ-એ. ત્રણ કરણ. ૩ એક-બે-ત્રણ-ચાર-પાંચ ને દશ ભેદ સમકિતના.
For Private And Personal Use Only