________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
': ૧૬૪ : કુમરી ઉત્સાહી રે. તેણે પ. પ્રાતસમય ગયે વેચવા, કુમારીને નિરધાર રે; વેશ્યા પૂછે મૂલ તેહનું, કહે શત પંચ દિનારે રે. તેણે ૬. એહવે તિહાં કણે આવિ, શેઠ ધના નામ રે, તે કહે કુમારી લેશું અમે, ખાસાં આપીશ દામ રે. તેણે ૭. શેઠ વેશ્યા ઝગડે તિહાં, માંહોમાંહે વિવાદે રે; ચશ્કેસરી સાનિધ કરી, વેશ્યા ઉતાર્યો નાદ રે. તેણે ૮. વેશ્યાથી મૂકાવીને, શેઠ તેડી ઘર આવે રે; મનમાં અતિ હર્ષિત થકે, પુત્રી કહીને બોલાવે રે. તેણે ૯. કુમારી રૂપે અડી, શેઠતણું મન માહે રે; અભિનવ જાણે સરસ્વતી, કળા ચેસઠ સેહે રે. તેણે ૧૦. કામકાજ ઘરના કરે, બેલે અમૃતવાણું રે; ચંદનબાળા તેહનું, નામ દીધું ગુણ જાણું રે. તેણે ૧૧. ચંદનબાળા એક દિને, શેઠાણું પગ દેવે રે; વેણી ઉપાડી શેઠજી, મૂળા બેઠી જેવે રે. તેણે૧૨. તે દેખીને ચિંતવે, મૂળા મન સંદેહ રે; શેઠજી રૂપે મહિયા, કરશે ઘરણી એહ રે. તેણે ૧૩. મનમાં ક્રોધ કરી ઘણે, નાવીને તેડાવી રે; મસ્તક ભદ્ર કરાવીયું, પગમાં બેડી જડાવી રે. તેણે ૧૪. ઓરડામાંહિ ઘાલીને, તાળું દઇને જાવે રે; મૂળ મન હર્ષિત થઈ, બીજે દિને શેઠ આવે રે. તેણે ૧૫. શેઠ પૂછે કુમારી કહાં ? ઘરણીને તિણે કાળે રે; તે કહે હું જાણું નહી, એમ તે ઉત્તર આલે રે. તેણે ૧૬ એમ કરતાં
For Private And Personal Use Only