________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૬૩ : શૃંગાર સેહામણું, એક જણે બાળક લેઇજી; એક જણું મૂકે રે વેણુજ મોકળી, નાટક એક કરે છે. દાનવ ૧૨. તેણુપરે રામા રે રમણી રંગભરી, આણી હરખ અપારો"; વહેરાવે બહુ ભાવભક્તિ કરી, તેહિ ન લીચે આહારેજી. દાન ૧૩. ધન્ય ધન્ય પ્રભુજી વીર જિનેશ્વર, તુજ ગુણને નહિ પારેજી; દુક્કર પરિસહ ચિત્તમાં આદર્યો, એહ અભિગ્રહ સારે છે. દાન ૧૪. એણુપર ફરતાં રે માસ પંચ જ થયા, ઉપર દિન પચવીશેજી; અભિગ્રહ સરિખે રે જોગ મળે નહિ, વિચરે શ્રી જગદીશજી. દાન. ૧૫.
ઢાળ બીજી ( નમો નમો મનક મહામુનિ-એ દેશી ) તેણે અવસરે તિહાં જાણીએ, રાય શતાનીક આ રે; ચંપાનગરીની ઉપરે, સેના ચતુરંગ દલ લાવ્યો રે. તેણે અવસરે તિહાં જાણીએ. ૧. આંકણું. દધિવાહન નબળે થયે, સેના સઘળી નાઠી રે; ધારણ ધુઆ વસુમતી, બાંદ પકડયા થઈ માઠી રે. તેણે. ૨. મારગમાં જાતાં થકાં, સુભટને પૂછે રાણું રે; શું કરશે અને તમે ? કરશું ઘરેણું ગુણખાણી રે. તેણેવ ૩. તેહ વચન શ્રવણે સુણી, સતીય શિરોમણિ તામ રે; તક્ષણ પ્રાણ તજ્યા સહી, જેજે કર્મનાં કામ રે. તેણે ૪. વસુમતી કુમરી લેઈ કરી, આવ્યો નિજ ઘરમાંહિ રે; કેપ કરી ઘર તિહાં, દેખી
For Private And Personal Use Only