________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૬૨:
દાન ઉલટ ધરી ભવિયણ દીજીએ. ૨.નયરી કૌશાંબી. રે રાજ્ય કરે તિહાં, નામે શતાનિક જાણુજી; મૃગાવતી રાણ રે સહિયર તેહની, નંદી નામે વખાણુંએજી. દાનવ. ૩. શેઠ ધનાવે રે તિણ નગરી વસે, ધનવંતમાં શિરદારે જી; મૂળ નામે રે ઘણી જાણીએ, રૂપે રતિ અવતારેજી. દાન૪.એણે અવસર શ્રી વીરજિણેશ્વર, કરતા ઉગ્ર વિહારે પાસ વદ પડવે રે અભિગ્રહ મન ધરી, આવ્યા તિણુપુર સારે છે. દાનવ પ. રાજસુતા હાય મસ્તક શુર કરી, કીધા ત્રણ ઉપવાસે જી; પગમાં બેડી રે રેતી દુઃખભરે, રહેતી પરઘરવાસે છે. દાનવ ૬. ખરે રે બપોરે ૨ બેઠી ઉમરે, એક પગ બાહિર એક માંહે; સુપડાને ખૂણે રે અડદના બાકળા, મુજને આપે ઉછાહે જી.દાન ૭. એહવું ધારી રે મનમાંહે પ્રભુ, ફરતા આહારને કાજે છે; એક દિન આવ્યા રે નંદીના ઘરે, ઇર્યાસમિતિ બિરાજે છે. દાન, ૮. તવ સા દેખી રે મન હર્ષિત થઈ. મોદક લઈ સારો; વહેરાવે પણ પ્રભુજી નવિ લીએ, ફરી ગયા તેણે વારેજી. દાનવ ૯. નંદી જઈને રે સહિયરને કહે, વીર જિનેશ્વર આવ્યા; ભિક્ષા કાજે રે પણ લેતા નથી, મનમાં અભિગ્રહ લાવ્યા . દાન ૧૦.તેણુના વયણુ મુણું નિજ નજરમાં, ઘણું રે ઉપાય કરાવે છે; એક નારી કિહાં મોદક લઈ કરી, એક જણ ગીત જ ગાવેજી. દાન ૧૧. એક નારી
For Private And Personal Use Only