________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અરિહંત પહેલે પદે રે લાલ
બીજે સિદ્ધનું ધ્યાન રે ચતુર નર ! ત્રીજે આચારજ ઉવઝાયને રે લાલ.
સકળ સાધુ પ્રમે પાય રે ચતુર નર : શ્રી. ૨, જ્ઞાન-દર્શન–ચારિત્રના રે લોલ,
ગુણ સ્તવે ચિત્ત ઉદાર રે ચતુર નર ! નવમે તપ પૂરું થયું રે લોલ,
ફળિયા વાંછિત કાજ રે ચતુર નર : શ્રી. ૩ એમ નવ દિન આંબિલ કરે રે લાલ.
મયણાં ને શ્રીપાળ રે ચતુર નર ! દંપતી સુખ લિયે સ્વર્ગના રે લોલ,
વિલએ સુખ શ્રીકાર રે ચતુર નર ! શ્રી ૪ સૂઈ જિમ દોરા પ્રતે રે લાલ.
આણી દીયે કદિ હાય રે ચતુર નર ! મયણું બેઉ કુળ ઉર્યા રે લાલ.
શ્રી જિનધર્મ પસાય રે ચતુર નર: શ્રી. પ ગુરુ દી ગુરુ દેવતા રે લોલ,
ગુરુ મોટા મહીરાણ રે ચતુર નર : ભવોદધિ પાર ઉતારવા રે લાલ.
જલધિએ જેમ નાવ રે ચતુર નર ! શ્રી. ૬. જે નવપદ ગુરુજી દિયા રે લોલ,
ધરતા તેહશું નેહ રે ચતુર નર !
For Private And Personal Use Only