________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરવ પુત્વે પામિયા રે લાલ. મુક્તિ વર્યા ગુણ ગેહ રે ચતુર નર ! શ્રી. ૭
ઢાળ ત્રીજી
( દેશી-આઇલાલની ) રાજગ્રાહી ઉદ્યાન. સમવસર્યા ભગવાન, આ છેલાલ;
શ્રેણિક વંદન આવિયાજી. ૧ હય ગય રથ પરિવાર, મંત્રી અભયકુમાર; આલાલ
બહુ પરિવારે પરિવજી. ૨ વાંધા પ્રભુજીના પાય. બેઠી પરષદા બાર;
આ૦ જિનવાણી સુણવા ભણી. ૩ દેશના દે જિનરાજ. સાંભળે એ નરનાર;
આ૦ નવપદ મહિમા વરણવે છે. ૪ આ ચઇતર માસ, કીજે આળી ઉલ્લાસ;
આ૦ શુદિ સાતમથી માંડીએજી. ૫ પંચ વિષય પરિહાર, કેવળ ભૂમિ સંથાર;
આઠ જુગતે જિનવર પૂજીએજી. ૬ જપીએ શ્રી નવકાર. દવવંદન ત્રણ કાળ;
તેર હજાર ગણ ગણેજી. ૭ એમ નવ આંબલ સાર, કીજે ઓળી ઉદાર;
આ દંપતી સુખ લહ્યા સ્વર્ગના જી. ૮ કરતાં નવપદ ધ્યાન, મયણું ને શ્રીપાળ;
આ૦ અનુક્રમે મુક્તિપદ વર્યા.૯
For Private And Personal Use Only