________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૫૫ : છે ગુપ્ત જ ગેહ. ભવિ. ૬. સતી અંજનાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધું છે આળ; માબાપે પાણી ન પાયું, ત્યારે એમને કાઢી વનવાસ. ભવિ૦ ૭. સતી સુભદ્રાને લંક આવ્યું ત્યારે, સાસુએ દીધું છે આળ; જીવા તરણું કાઢયું ત્યારે, મુનિને ટીલું થાય. ભવિ. ૮. હીરવિજય ગુરુ શિશ નમાજે, લમ્બિવિજય ગુણ ગાય; માણેકવિજય મુનિ એમ ભણે છે, તમે સાંભળે રાખી સમાય. ભવિ૦ ૯.
નિદ્રાની સક્ઝાય અરસપરસ ફળ કુલડા રે બાઈ, વીવીએ હરી રે ખજુર ઘેર બેઠાં કાંઈ કરો રે બાઈ, ઘો સમકિતની નીવ. નિદ્રા તુને વેચશું રે બાઈ, જે કઈ ગ્રાહક હેય. આંકણું. પહે ફાટી પગડે હુઓ રે બાઈ, સૂતા આવે રે નિંદ; મુનિવર આવી પાછા ગયા રે બાઈ, નહીં દરિશનને જોગ. નિદ્રાવર ત્રત નહિ નહિ આખડી રે બાઈ, નવિ સમરે નવકાર; સૂતા તે ઘરના પ્રાણુનું બાઈ,
કું આવ્યા યું જાય. નિદ્રા ૩. તેજી છૂટયા શહેરમાં રે બાઇ, કીસીપે પડો રે પિકાર; દરવાજા જડી હાથ કરે બાઈ, નીકળી ગયા અસવાર. નિદ્રાજ. ઊગ્યા સે તે આથમશે રે બાઈ, કુલ્યા સે તે કરમાય; જાયા સે તે જામશે રે બાઈ, શાચ કરે બલાય. નિદ્રા, ૫. જે ઘેર નેબત બાજતી રે બાઈ, જે ઘરે ધરે રે
For Private And Personal Use Only