________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૬૫૬ : નિશાન; એ મંદિર સૂના પડયા રે બાઈ, ચુંટણ લાયા કાન. નિદ્રા) ૬. શેર શેર નું પહેરતી રે બઈ, તીડે તપત લલાટ; એ સમય તો વહી ગયો રે બાઈ, ઘર ઘરની પનિહાર. નિદ્રા, ૭. દાન શિયળ તપ ભાવના રે બાઈ, શિવપુર મારગ ચાર, કર્મ અપાવી મુકતે ગયા રે બાઈ, ત્યાં વરત્યે જયજયકાર. નિદ્રા, ૮. રાજવિજય રંગે ભણે રે બાઈ, જીણે લીધો શિચંપુર વાસ; રાજત્રાદિ ધન સંપદા રે બાઈ, જીણે જીત્યા જયજયકાર. નિદ્રા૯.
ચરખાની સઝાય સુણ ચરખાવાલી, ચરખો ચાલે છે તારે ચું, ચું, ચું, જળ થાયે થળ ઉપરે રે, ઉપની આપોઆપ એક અચંભે એસે સુણે, બેટીએ જાયે બાપ રે. સુણ ૧ નાને તારે વિવાહ કર્યો છે, વિણ જાયે ભરથાર; વિણ જાયે જે નવ મળે તે, અમ તુમણું વિવાહ રે. સુણ ૨. સાસુ મરી ગઈ સસરો મરી ગયો, પર બી મર જાય; એક ડે એમ કહે ત્યારે, ચરખે તેણે બતાય. સુણ ૩. જ્ઞાન-ધ્યાન જે રૂ મંગાવે, સુતર પી જાવણહાર; જ્ઞાન-પીંજારો પીંજણ બેઠે, ત્યાં કરે ઝણું ઝણકાર સુણ૦૪. ચરખો તારે રચણુ રંગીલ, પુણે છે ઘણું સારી; આનંદઘન વિધિથું કાંતે તો, ઉતારે ભવપાર. સુણ૦ ૫.
૧ ધણી. ૨ કપાસ–રૂ.
For Private And Personal Use Only