________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૫૦ :
સંતોષે સુખી થઈ રે, શિવસુખ પામે તેહ રે પ્રાણી! માયા૭.
શ્રી દેવાનંદાની સઝાય જિનવર રૂપ દેખી મન હરખી, સ્તનસેં દૂધ ઝરાયા; તવ ગૌતમકું ભયા અચંબા, પ્રશ્ન કરણકે આયા. ગૌતમ ! એ તો મેરી અમ્મા. આંકણું. ૧. તસ કુખે તુમ કાહુ ન વસિયા, કવણુકિયા ઈણ કમ્પા? પૂરવ ભવ તવ વીરજી પ્રકાશે, એ એણે કીધા કમા. ગતમ! ૦ ૨. ત્રિશલા દેવી દેરાણી હુંતી, દેવાનંદ જેઠાણું; વિષય લેભ કરી કાંઈ ન જાયે, કપટ વાત મન આણી. મૈતમાં ૦૩. દેરાણકી રત્ન જ ડાબલી, બહુલા રત્ન ચેરાયાં; ઝઘડે કરતાં ન્યાય હેઓ તવ, કચ્છ નાણું નહીં પાયાગતમ!૦ ૪. ઐસા શ્રાપદિયા દેરાણી, તુમ સંતાન ન હેજે; કર્મ આગળ કેઇનું ન ચાલે, ઈદ્ર ચક્રવર્તી પણ જેજે. ગતમ!. ૫. ભરતરાય જબ ગષભને પૂછે, એહમેં કઈ જિમુંદા; મરિચી પુત્ર વિદડી તેરે, વીશમે જિમુંદા ગતમ! ૬. કુળને ગર્વ કિ મેં મૈતમ !, ભરત રાય જબ વંઘા; મન-વચ-કાયાએ કરીને, હરખ્યો અતિ આણંદા. ગામ ૦૭. કમસંગે ભિક્ષુક કુળ પાયા, જન્મ ન હવે કબહું; ઇદ્ર અવધિએ જતાં અપહ, દેવ ભુજંગમ બાહુ. ગોતમ !૦૮. ત્યાશી દિન તિહાં કણે વસિ, હરિણામેથી જબ
For Private And Personal Use Only