________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
': ૧૫૧ : આયા; સિદ્ધારથ ત્રિશલા દેવી રાશું, તાસ કુખે છટકાયા. ગતમ! ૦ ૯. રાષભદત્ત ને દેવાનંદા, લેશે સંયમભારા; તબ ગતમ! એ મુગતે જાશે, ભગવતીસૂત્ર વિચારા. ગૌતમ! ૦ ૧૦. સિદ્ધારથ ત્રિશલાદેવી રાણું, અશ્રુત દેવલોક જાશે; બીજે ધે આચારાંગે, તે સુ કહેવાશે. ગાતમ! ૦ ૧૧ તપગચ્છ શ્રી હીરવિજયસૂરિ, દિયે મને રથ વાણું; સકળચંદ્ર પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણે. ગતમ!.૧૨.
- નરક દુઃખ સ્વરૂપ સક્ઝાય હાંરે લાલા પાપકર્મથી પ્રાણુયા, ઉપજે નરક માઝાર રે લાલા, (૧) પરમાધામી (૨), પરસ્પર વેદન (૩) વેદન ક્ષેત્ર વિચાર રે લાલા, ભવતરણે કરણું કરો હાં રે લાલા. આંકણું૦૧. હાં રે લાલા વિહું નરકે ત્રણ વેદના, બીજા ત્રિકમાં દેય રે લાલા; સાતમીએ ક્ષેત્ર એહથી, ક્ષણભર સુખ ન હોય લાલા. ભવ૨. હાં રે લાલા લાઠી લંગર કેરડા, ચાબૂક્ત પ્રહાર રે લાલા; ઝટ પકડ કર બાંધીને, દેવે મુગર માર રે લાલા. ભવ૦૩. હાં રે લાલા સાંકળે ઘાલી સામટા રે, મારે વિવિધ પ્રકાર રે લાલા; ઘેર અંધારે ઘાલીને, પડિયા કરે પોકાર રે લાલા. ભવ૦૪. હાં રે લાલા તીર્ણ રોઢ પરિણામથી, જીવ ઘણું સંહાર રે લાલા વેર બાંધી ઉપજ્યા નરકમૅ, પામે દુઃખ અપાર રે
For Private And Personal Use Only