________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૪૯ :
વ્યસન ૬. લોભી માતપિતા પરિવારને, દિયે બહુલા રે દુઃખ; મણિવિજય કહે વારે લોભને, તે મળે પૂરણ સુખ. વ્યસન છે.
માયાની સઝાય ( કપૂર હવે અતિ ઊજળો રે–એ રાગ ) માયા મનથી પરિહરે રે, માયા આળપંપાળ; માયાવી જગ જીવની રે, કઈ ન કરે સંભાળ રે પ્રાણ ! માયાશલ્ય નિવાર, એહ છે દુર્ગતિ દ્વાર રે પ્રાણ ! માયા ૦ ૧. માયા વિષની વેલડી રે, માયા દુઃખની ખાણુ; માયા દોષ પ્રગટ કરે છે, માયા હળાહળ જાણું રે પ્રાણી! માયા ૨. માયામાં માહિત થઈ રે, અંબે જીવ ગુમાર; કૂડ-કપટ બહુ કેળવે રે, આણે ન શરમ લગાર રે પ્રાણ ! માયા ૩. માયાવીને નિદ્રા નહીં રે, નહીં સુખને લવલેશ; માયાવી ધર્મ ન ચિંતવે રે, પગ પગ પામે ફ્લેશ રે પ્રાણું ! માયા. ૪. રાતદિવસ રહે સુરત રે, માયાસેવનથી જીવ; દુર્ગતિમાં જઈ ઉપજે રે, પાડે નિરંતર રીવર રે પ્રાણ ! માયા, ૫. માયાવી નર ફેટીને રે, પામે સ્ત્રીને અવતાર સ્ત્રી ટળી નપુંસક હવે રે, એહી જ માયાને સાર રે પ્રાણું! માયા૬. મણિવિજય કહે માયાને રે, વજે ધન્ય નર જેહ;
૧ ઝેર જેવી. ૨ રાડે.
For Private And Personal Use Only