________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અળવતી એકઠણ કરે રે શિયાળ
: ૧૪૮: સુર વદે પાય. મન ૩. જગમાતા સીતા સતી, મન, શિયળવંતી સુખખાણુ, મન, શેઠ સુદર્શન શિયનથી, મન, કર્મ કઠિણ કરે હાણ. મન ૪. ધન્ય ધન્ય તે નરેન્મારને, મન, જે ધરે શિયળશું રાગ, મન મણિવિજય કહે તે લહે, મન, શિવરમણું મહાભાગ. મ. પ.
લેભના ત્યાજ્યપણાની સઝાય વ્યસન નિવારો રે ચેતન ! લોભનું, લેભ છે પાપનું મૂળ; લેભે વાહ્યા રે મૂઢા પ્રાણિયા, ન તરે ભવજળકુળ. વ્યસન ૧. લક્ષ્મી કાજે રે રણમાં રણુવડે, વળી ચડે ગિરિ વિકરાળ; લોભે ક્ષુધા તૃષા રે અતિ સહે, જઈ પડે સમુદ્ર મેઝાર. વ્યસન ૨. લોભે માન મર્યાદા નવિ રહે, ન રહે વચનવિશ્વાસ; લોભી નરને ભંડે જગ સહુ, કેઈ ન આપે રે વાસ. વ્યસન. ૩. લેભી દીન પરે દીનતા કરે, કરે નિત્ય પાપવ્યાપાર; લેભી પ્રાણ હરે પરજીવના, માને લક્ષ્મી જ સારા વ્યસન ૪. લેભી નિર્લજજ થઈ ધન મેળવે, સેગન જાઠા રે ખાય; લોભી પરધન ઘણું ઓળવી, મરી અધોગતિ જાય. વ્યસન૦ ૫. આઠમે ચકી સુબૂમ રાજ, કીધે લોભ અપાર; આ ધ્યાને રે જળમાં ડૂબિયો, ગયો નર્કમેઝાર. ૧ ભવસમુદ્ર. ૨ ભખ. ૩ તરસ.
For Private And Personal Use Only