________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૧૪૭:
કઠણું હૃદય કરી ચોરટા, નજરે દીઠું ન મેલે રે; કૂડ કપટ વિષે રાતડા, પુણ્ય કર્મને ઠેલે રે. ચેરી૩ નિર્લજજ નિપટપણું ધરી, બાલે કડવા વેણ રે; દુષ્ટ બુદિ ધારણ કરી, કહ્યું ન માને કેણ રે. ચેરી-૪ ભગવંતને માને નહિં, ઉજજ્વળ ધર્મ વગેવે રે; ગુરુવાણું નવિ સહે, શુદ્ધ માગને બેવે રે. ચેરીટ ૫ ઈહ લેકે ફટ ફટ હુવે, રાજા શૂળી ચડાવે રે; આ રોઢે રડવડી, નક નિગદમાં જાવે રે. ચેરી. ૬ લક્ષ્મી જે ચારીતણી, ઘરમાં રહે નહિં વાસે રે; મણિવિજય કહે ચેારીને, કે ગળે દઈ ફાંસે રે. ૭
શિયળની સઝાય
(દર્શન તારા દષ્ટિમાં—એ રાગ) શિયળ સુહંકર જાણિયે, મનમોહન મેરે, જગતમાટે એક સાર, મનમોહન મેરે, શિયળવંત વખા
એ, મનમેહન મેરે, આનંદ મંગળકાર. મનમોહન મેર. ૧. શિયળથી સુખ સંપજે, મન શિયળથી દુઃખ દૂર જાય, મન શિયળથી બુદ્ધિ ઉપજે, મનશિયળથી જ જશ ગાય. મન, ૨. શિયળથી સંપત્તિ સવિ મળે, મન શિયળથી નવ નિધિ થાય, મન શિયળથી દુર્ગતિ દૂરે ટળે, મન, શિયળથી
૧ આસક્ત.
For Private And Personal Use Only