________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૧૪૬ઃ કેય સલુણ; સત્ય વચને જગ વશ હવે રે, સત્યથી યશ બહુ હેય. સલુણ૦ ૧. ગુણ અનંતા સત્યતણું રે, કહી શકયા નવિ જાય સલુણ: સત્ય વચન સાક્ષાતથી રે, આતમ નિર્મળ થાય. સલુણ૦ ૨. સત્ય. પ્રતિજ્ઞા જેહની રે, તસ દિયે પંડિત માન સલુણુંક સત્ય વચન વદનારનું રે, દેવ દેવી ધારે ધ્યાન. સલુણ ૩. શૂર સુભટ સંગ્રામમાં રે, પ્રાણુની ન ગણે હાણુ સલુણ; દુઃખદાયી પણ કષ્ટમાં રે, સત્યયાદી તેમ જાણુ. સલુણ૦ ૪. કેટી પુરુષ વિષે વડે રે, રાજા હરિશ્ચંદ્ર સાર સલુણ; એક જ સત્યને કારણે રે, ત્યાગી ત્રાદ્ધિ અપાર. સલુણ૦ ૫. સત્યમાંહિ સવિ ધર્મ વસે રે, સત્ય માંહિ જ વિવેક સલુણ: સત્યમાંહિ મુખ સંપદા રે, તમે રાખો સત્યની ટેક. સલુણ૦ ૬. સત્ય સુધારસ સ્વાદમાં રે, ગુણજન કરે વિલાસ સલુણા મણિવિજય કહે સત્યમાં રે, મુક્તિને માગ છે ખાસ. સલુણ૦ ૭.
ચેરી ન કરવાની સક્ઝાય
(વીરા મારા ગજથકી ઉતરે-એ રાસ ) ચારી તમે ચિત્તથી પરિહરે, ચેરી ભવભય આપે રે, ચેરી સંતોષ ક્ષય કરે, ચેરી શિવમુખ કાપે રે. ચેરી-૧, ચેરી કરે જે પાપીયા, હિંસામાં તે પૂરા રે; સાતે વ્યસને રાગિયા, લંપટમાં હેય શૂરા રે. ચેરીટ૨.
For Private And Personal Use Only