________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫; હિંસા ન કરવાની સઝાય
(મંદ આઠ મહામુનિ વારીએ-એ. રાગ ) ચિત્ત ચતુર ચેતન ચેતીએ, અહિંસાને નહિં કે તેલે રે; હિંસા છેડીને દયા પાળીએ, પ્રભુ વીર જિનેશ્વર બોલે રે. ચિત્ત. ૧. હિંસાથી દર્ભાગ્ય આપદા, હિંસાથી મલીનતા થાય રે; હિંસાથી નાસે સુખસંપદા, હિંસાથી કીર્તિક્ષય થાય રે. ચિત્તવ ૨. મહા મૂઢમતિને મતે મેહીને, કરે હિંસા અપરંપાર રે; જઈ નંકપુરીમાં ઉપજે, સહે જમડાના નિત્ય માર રે. ચિત્તવ ૩. જુઓ મેતારજ ઋષિરાજિયા, ધ્રાંચ પક્ષીની દયા આણું રે; કેવળ પામી કમને જીતીયા, હિંસા વજે એમ જાણું રે. ચિત્ત) ૪. વળી અર્જુનમાળી મસરી. સાત છોને વધ નિત્ય કીધું રે; સંયમ મહાવ્રત આદરી, સમતાથી શિવસુખ લીધો રે. ચિત્તડપ.તમે હિંસા નિવારે દુખકારી,પાળે અહિંસા સુખકારી રે; દયા વિદ્યા મતિ બુદ્ધિ આપીને, ક્ષણમાં ઉતારે ભવપારી રે.ચિત્ત ૬. ધન્ય ધન્ય તે નરનારીને, જે સમતારસમાં ઝીલે રે; કહે મણિવિજય દયાથકી, તે કર્મ કઠિણને પીલે રે. ચિત) ૭.
સત્યની સક્ઝાય
(ભરતની પાટે ભૂપતિ રે-એ રાગ ) સત્ય વચન મુખે બોલિયે રે, સત્ય સમાન નહિં
For Private And Personal Use Only