________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૪૩:
દુઃખ નહીં વિનય લગાર રે, છડું દુઃખ અત્યંતર ખારરે. ૬. રોગાંગી ને અભિમાનીપણે રે, એ સાતે દુઃખ
મુનિના ભણે રે; એ સાતે દુઃખ તજે અણુગાર રે, જિતવિજય વંદે વારંવાર રે. ૭.
શ્રી ધર્મ આરાધનની સઝાય સરસ્વતી સ્વામીને વિનવું સુણ પ્રાણજી રે, સુગુસના પ્રણમી પાય, અતિ ઉષ્ણાહ, સુધમને મહિમા વર્ણવું, સુવ જેહથી શિવસુખ થાય, પાપ પલાય. સુણ૦૧. સુમતિ નારી એમ વિનવે રે, સુ ધર્મ કરે સહુ કેય, જિમ સુખ હેાય, સુટ ધમથી સાતે સુખ લહે સુવ સંપત્તિ સુકુલીની નાર, દેહ કરાર. સુબુ ૨. ચોથું સુખ ન જઈએ ગામ, સુત્ર પંચમ સુખ રહેવા ઠામ, અતિ અભિરામ, સુઇ સુપુત્ર વિનીત પંડિતપણું, મુત્ર સાતમે ધર્મ વીતરાગ, સહુમાં સે ભાગ. સુણ ૩. ધર્મ વિના જીવ દુઃખ લહે, સુત્ર કુપુત્ર કુલટા નાર, આંગણું ઝાડ, સુવ દેહ રોગી અપ્રિય ઘણે, સુવ ન ગમે ધર્મની વાત, કરે પર તાંત. સુણ૦૪. ધમની માતા દયા કહી, સુર જે પાળે નરનાર, પામે ભવપાર, સુo જિત કહે જિન ધર્મ કરે, મુ. જાણું અથિર સંસાર, આતમ તાર, સુણ૦ ૫.
૧ ખાનદાન. ૨ પારકી વાત.
For Private And Personal Use Only