________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૪૨:
ગ્રહો રે લાલા, ધિર્મતણે વ્યવસાય. સુગુણ૦ ૧૫. જી હે ત્યાં જિનપડિમા પૂછને રે લાલા, કરે જિનભક્તિ ઉદાર; છ હે ઍવી મહાવિદેહે ઉપજશે રે લાલા, પામશે ભવને પાર. સુગુણ૦ ૧૬.જી હે સંક્ષેપ સઝાય કહી રે લાલા, રાચપણું સૂત્ર વિસ્તાર જી હે પદ્યવિજય સુવસાયથી રે લાલા, જિત કહે જુઓ અધિકાર. મુગુણ૦ ૧૭. શ્રી સાધુના સાત સુખ તથા સાત દુઃખની સક્ઝાય
સુદેવ સુગુરુના પ્રણમી પાય રે, કરું સઝાય અધિક ઉછાહ રે; વીતરાગ દેવનાં કહ્યા કરશે રે, તે ભવસાયરને તરશે રે. ૧.ધીરનિર્વાણુથી નવ સે એંશી વરસ ગયા રે, શ્રી સિદ્ધાંત પુસ્તકરૂઢ થયા રે; સાધુશિરોમણિ દેવદ્ધિ ગણધાર રે, સાતે સુખે પૂરા અણગાર રે. ૨. પહેલું સુખ જે સંયમ લીયે રે, બીજું સુખ જે નિર્મળ 'હિ રે; ત્રીજું સુખ કરે વિહાર રે, ચોથું સુખ વિનીત પરિવાર રે. ૩. પાંચમું સુખ ભણવું જ્ઞાન રે, છ મુખ ગુરુનું બહુમાન રે; નિરવધ પાણું ને ભાત રે, એટલા મિલિયા સુખ સાત રે. ૪. સાધુ થઈને સાવઘ કામ કરે રે, તે તે સાતે દુઃખ અનુસરે રે; પહેલું દુઃખ જે ક્રોધી ઘણે રે, બીજુ દુઃખ જે મૂરખપણે રે. ૫. ત્રીજું દુઃખ જે લેભી બહુ રે, ચોથું દુખ ખીજાવે સહુ રે; પાંચમું
૧ અંત:કરણ.
For Private And Personal Use Only