________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૪૧ :
ધરમી દેવ ઉપરે રે લાલા, જિમ તું ભંગી ઘર ન જાય. સુગુણ॰ ૭. જી હા કાઠીથી નીકળ્યા રે લાલા, તે ફૂટશાળાના ન્યાય; જી હા જીવ કાઠીમાંહે ઉપન્યા રે લાલા, જિમ અગ્નિ પેઠી લેાહમાંય. સુગુણ૦ ૮. જી હા બાળક બાણુ ચલે નહીં રે લાલા, તટે જિમ માન; જી હા બુઢાળું ભાર વહે નહીં રે લાલા, જૂની કાવડ યું જાણ. સુગુણ૦ ૯. જી હા જીવ મારીને તાળિયા રે લાલા, દીવડી ન ઘટે રે જેમ; જી હા પુરુષ મારી જીવ જોઇએ રે લાલા, તે કઠિયારા એમ. સુગુણ૦ ૧૦. જી હા આમળા પ્રમાણે જીવ પૃછીએ રે લાલા, વૃક્ષ પાનકા ન હલાય; જી હ કુંજર કથુઆ ઉપરે રે લાલા, દીવાનું દ્રષ્ટાંત લગાય. સુગુણ॰ ૧૧. જી હા મુજથી લીધા મત છૂટે નહી રે લાલા, તે લેાહવાણીયા જેમ; છ હૈ। પછે પસ્તાવા કર્યાં રે લાલા, અગિયારમા દ્રષ્ટાંત એમ. સુગુરુ ૧૨. જી હા ઉત્તર અગિયારે સાંભળી રે લાલા, ભુખ્યા પરદેશી રે રાય; જી હા શ્રાવકના વ્રત આદરી રે લાલા, નિર્લોભી નિર્માય, સુગુણ૦ ૧૩. જી હૈ! સૂરિકાંતા નિજ નારીએ રે. ઉપસર્ગ કીધેા અપાર; જી હા ક્ષમાએ કમ ખપાવીને રે લાલા, ઉપન્યા દેવ માઝાર, સુગુણ૦ ૧૪. જી હા ચાર પત્યેાપમ આઉખે રે લાલા, સૂરિયાલ સુર સુખદાય; જી હા ધર્મશાસ્ત્ર વાંચી
૧૦
For Private And Personal Use Only