________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
9
--- --- સ્તવનો
શ્રી નવપદજીની ઓળીનું સ્તવન
| (દેશી–લલનાની ) દેશ મનહર માળવો, નિરૂપમ નયરી ઉજેણઃ લલના રાજ કરે તિહાં રાજી, પ્રજાપાળ ભૂપાળ. લલના શ્રી સિદ્ધચક આરાધીએ.
એ આંકણું. ૧ તસ અંગજ બે બાલિકા, મયણા જગવિખ્યાત લલના જિનમતી પાસે વિદ્યા ભણી, ચોસઠ કળા વિશાળ લલન
શ્રી સિદ્ધચક્ર છે. સાતશે કેડીને અધિપતિ, શ્રપાળ નરિંદ: લલના પરણાવી મયણું તેહને, કેડીશું ધરતી નેહ, લલના
શ્રી સિદ્ધચક. ૩ પિયુ ચાલે દેવજુહારીએ ઋષભજિણુંદ ઇષ્ટદેવલલના પૂછ પ્રણમી આવી, ગુરુ પાસે સસનેહ. લલના
શ્રી સિદ્ધચક. ૪ કહે મયણું સુણે પૂજ્યજી, તુમ શ્રાવકને ભાગઃ લલના કવણું કમસંજોગથી, કેમ જાશે એ રેગ? લલના
શ્રી સિદ્ધચક્ર પ
For Private And Personal Use Only