________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ :
ન.
પડિલેહણુ દાય ટકની આદરે, જિનપૂજા ત્રણ કાળ, સુજ્ઞાની; બ્રહ્મચારી વળી ભેાંયસ થારે, વચન આળપ’પાળ, સુજ્ઞાની. શ્રી મુનિ૦ ૪. મન એકાગ્ર કરી આંબિલ કરે, આસા ચતર માસ, સુજ્ઞાની; શુદ્દે સાતમથી નવ દિન કીજીએ, પૂનમે ઓચ્છવ ખાસ, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૫. એમ નવ આળી એકાશી આંખિલે, પૂરી પૂરણ હ, સુજ્ઞાની; ઉજમણું પણ ઉદ્યમથી કરે, સાડાચાર રે વર્ષ સુજ્ઞાની. શ્રી મુનિ॰ ૬. એ આરાધનાથી સુખ–સપદા, જગમાં કીર્તિ રે થાય, સુજ્ઞાની; રોગ ઉપદ્રવ નાશે એહથી, આપદા દૂર પલાય, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૭. સ`પદા વાધે અતિ સાહામણી, આણા હોય અખંડ, સુજ્ઞાની; મંત્ર જંત્ર તંત્ર સાહતા, મહિમા જાસ પ્રચ’ડ, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૮. ચક્રેશ્વરી જેની સેવા કરે, વિમળેશ્વર વળી દેવ, સુજ્ઞાની; મન અભિલાષ પૂર્વ વિ તેહના, જે કરે નવપદ સેવ, સુજ્ઞાની. શ્રી મુનિ॰ ૯. શ્રપાળે તેણી પરે આરાચીચેા, દૂર ગયા તસ રોગ, સુજ્ઞાની; રાજઋદ્ધિ દિન દિન પ્રત્યે વાધતી, મનવ છિત લક્ષ્યો ભાગ, સુજ્ઞાની. શ્રી સુનિ૦ ૧૦. અનુક્રમે નવમે ભવ સિદ્િ વર્યા, સિદ્ધચક્ર સુપસાય, સુજ્ઞાની; એણી પરે જે નિત નિત આરાધશે, તસ જશવાદ ગવાય, સુજ્ઞાની. શ્રી સુનિ૦ ૧૧, સાંસારિક સુખ વિલસી અનુક્રમે,
For Private And Personal Use Only