________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૩૩ :
૧૧. અકુશ વશ ગજ આણીએ રે, રાજુલમતિ રહનેમ રે; વચન અંકુશે તિહાં વારીઆ રે, નાગીલા ભવદેવ તેમ રે. નવ૦ ૧૨. નારી તે નરકની ખાણુ છે રે, નરકના દેવણહાર રે; તેહ તમે તો મુનિરાજજી રે, જિમ પામે ભવજલપાર રે. નવ૦ ૧૩. નાગીલાએ નાથને સમજાવીઆ રે, પછી લીધેા સંજમભાર રે; કમ ખપાવી મુક્તિ ગયા રે, હુવા શિવસુ દરી ભરતાર રે. નવ૦ ૧૪. પાંચમે ભવે જ યૂસ્વામીજી રે, પરણ્યા પદ્મણી નાર રે; ક્રેડ નવાણુ કંચન લાવિયા રે, કલ્પસત્રમાંહે અધિકાર રે, નવરુ ૧૫. પ્રભવા સાથે ચાર પાંચશે રે, પદ્મણી આડે નાર રે; કમ ખાવી મુક્તિ ગયા રે, સમયસુંદર સુખકાર રે. નવ૦ ૧૬.
શ્રી નવપદની સજ્ઝાય
શ્રી મુનિચંદ્ર મુનીશ્વર વંદીએ, ગુણવંતા ગણધાર, સુજ્ઞાની; દેશના સરસ સુધારસ વરસતા, જિમ પુષ્કર જળધાર, સુજ્ઞાની. શ્રી મુનિ॰ ૧. અતિશય જ્ઞાની પરઉપકારીઆ, સંયમ શુદ્ધ આચાર, સુજ્ઞાની; શ્રી શ્રીપાળ ભણી જાપ આપીએ, કરી સિદ્ધચક્ર ઉદ્દાર, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૨. આંબિલ તપ વિવિધ સાથે આરાધીઓ, પરિક્રમા દેય વાર, સુજ્ઞાની; અરિહંતાદિ પદ એક એકેકનું, ગુણુ' દાય દાય હજાર, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૩.
For Private And Personal Use Only