________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૩૨ :
નાગીલાનું ધ્યાન રે; હું મૂરખ મેં આ શું કર્યું" રે ?, તજી નાગીલા જીવનપ્રાણ રે. નવ૦ ૩. માત પિતા અને નહીં રે, એકલી અબળા નાર રે; તાસ ઉપર કરુણા કરી રે, હવે તેની કરવી સભાળ રે. નવ૦ ૪. શિવયણી મૃગલેાયણી રે, વલવલતી મેલી ઘરની નાર રે; સાળ વરસની એ સુંદરી રે, સુંદર તનુ સુકુમાળ રે. નવ૦ ૫. ઉમર ફોફળ સમ વત જે, હરખે ગ્રહી કરમાંહિ રે; પામે શુભમતિ જેહની રે, હું તે પડીએ દુઃખ જંજાળ રે. નવ૦ ૬. ભવદેવ ભાંગે ચિત્તે આવિયા રે, અણુઓળખી પૂછે ઘરની નાર રે; કોઇએ દીઠી તે ગોરી નાગીલા રે, અમે છીએ ત્રત છેડણહાર રે. નત્ર૦ ૭. નારી કહે સુણા સાધુજી રે!, વચ્ચેા ન લીએ કાઇ આહાર રે; હસ્તી લહીને ખર પર કાણુ ચઢે રે ?, તમે કાંઇ જ્ઞાનભંડાર રે. નવ૦ ૮. આકીને વસ્યા. આહાર જે કરે રે, તે નવ માનવી આચાર રે; જે તમે ઘરઘરણી તન્મ્યા રે, હવે તેની કરાશી સંભાળ રે ! નવ૦ ૯. ધન્ય બાહુબલિ ધન્ય શાલિભદ્રજી રે, ધન ધન મેઘકુમાર રે; શ્રી તજીને સંયમ જેણે લીયેા રે, ધન્ય ધન્ય તેહ અણગાર રે. નવ૦ ૧૦. દેવકી સુલસાસુત સાગરુ રે, નેમતણી સુણી વાણી રે; બત્રીશ બત્રીશ પ્રિયાતણા રે, રિહર્યા ભાગવિલાસ રે, નવ॰ ૧ શરીર. ૨ હાથી. ૩ ગધેડા.
For Private And Personal Use Only