SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૧ : શસ્ત્ર ટંકાર; માને પણ દુર્ગંતિતણા જી રે, ઉઘડેથા એહ કમાડ રે. આ તે॰ ૮. ગીત ગાનના તાનથી રે, જડ કપાવે શરીર, પણ તેહને મહાપ્રસાદના રે, નિષેધ ન માને ધીર રે. આ તે॰ ૯. ત્રિભુવનની ઋદ્દિકી જી રે, મનુષ્યજન્મ નહી પાય; તે ચિંતામણિ સારિા જી રે, ફોગટ એણી પરે જાય રે. આ તે ૧૦. એમ ચિંતવી ઘરે આવીયા જી રે, દીધા વરસી રે દાન; દીક્ષા લીધી રુઅડી જી રે, મનપવ થયુ' નાણુ રે. આ તે॰ ૧૧. કૅમાં ખપાવી કેવળી જી રે, છ સે મુનિવર સાથે; ચંપાપુરી ચંપક તળે જી રે, શિવસુખ પામ્યા નાથ રે. આ તે॰ ૧૨. વિજયાનંદ સૂરીશના જી રે, સેવક કહે કર જોડ; વાસુપૂજ્ય પ્રભુ બારમા જી રે, પ્રભુ મુજ માહ વિાડ રે. આ તે૦ ૧૩. નાગીલા સતીની સજ્ઝાય ભવદેવ ભાઇ ઘરે આવિયા રે, પ્રતિબાધવા મુનિરાજ રે; હાથમાં તે દીધું ધૃતનુ પાતરું, ભાઇ મને આઘેરા વળાવ રે; નવપરણીત ગારી નાગીલા રે. ૧. ઇમ કરી ગુરુજી પાસે લાવિયા રે, ગુરુજી પૂછે દીક્ષાના કાંઇ ભાવ રે; લાજે નાકારા તેણે નવ કર્યાં રે, દીક્ષા લીધી ભાઇની પાસ રે. નવ૦ ૨. બાર વર્ષ સજમમાં રહ્યા રે, હૈયે ધરતાં 1 મૂ. ૨ ઘીનું, ૩ નવી પરણેલી સ્ત્રી. . For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy