________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૩૦ :
મહેલ રે. કલાવતી૦૧૨. પુત્ર હતા તે તે રાયને સાંખ્યા, પેાતે લીધા સંયમભાર રે; હીરવિજય ગુરુ ઈમ ભણે, રે, સ્વામી આવાગમન નિવાર રે, મુજને ઉતારા ભવપાર રે, કલાવતી સતીય શિરોમણિ નાર રે. ૧૩.
શ્રી વાસુપૂજ્ય સ્વામીની સજ્ઝાય
ઋતુ વસંત આવે થકેજી રે, વાસુપૂજ્ય ભગવતઃ ક્રીડતા જન દેખીને જી રે, ચિતે એમ ગુણવંત રે. આ તે કેવા માહવકાર? ૧. પણ માહ અંધા પ્રાણિયા જી રે, મારા બંધની રે માંહિ; શિલા સરખી શાભીતી જી રે, માને નહી કહે! કાંહિરે. આ તે॰ ૨. માહે મુંઝાયા માનવી જી રે, હીડાળે રહી નાર; દેખી દેખી ચિંતવે જી રે, બેઠી વિમાને સાર રે. આ તે॰ ૩. નિજ હીંડાળે દેખીને જી રે, હરખે મૂઢ અપાર; પુણ્ય-પાપનું ત્રાજવું જી રે, માને નહી ગમાર રે. આ તે॰ ૪. પ્રમાદ અગ્નિથી મળેલા જી રૈ, પુણ્ય મહેલની રે ઝાળ; વિષયતમ શરીરમાં જી રે, કેમ નહીં માને ડામ રે ! આ તે૦ ૫. જળકણુ ક્રીડા જોઇને જી રે, મુક્તાફળ કહેનાર; પણ તેને માને નહીં જી રે, શા થાશે મુજ હાલ રે ? આ તે ૬. જળક્રીડા કરતાં થઇજી રે, આંખ પ્રિયાની લાલ રે; રાગ-સમુદ્ર તરંગના જી રે, માને મનમાં ફાલ રે. આ તે॰ ૭. અલ્પબુદ્ધિ જન ગીતને જી રે, કામ
૧
૧ ઓછી બુદ્ધિવાળા.
For Private And Personal Use Only