________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧૭ : તેણી પાસે રહનેમિ કાઉસગ કરે રે લોલ;
જોઈ રાજુલ રૂ૫ મેહ્યા સંત. સુણે ૮ કહેવા લાગ્યા તે રાજુલ સતી પ્રત્યે રે લોલ;
શાને કષ્ટ સહ છે સુઘડ નારી સુણે ૯ નેમિનાથ દિલમાંથી કાઢી પરિહરે રે લોલ;
ઊભેલાને ધરો તેને સ્થાન. સુણે-૧૦ એવું સુણીને રાજુલ સતી બાલિયા રે લોલ;
- આ શું બેલ દીયર બુદ્ધિમાન સુણે-૧૧ હું સંજમી ને તમે મહાવ્રતધારી રે લોલ;
કામે હારી જશે મહાવ્રત નામ. સુણે-૧૨ વખ્યા આહારનું ભેજન તે કાણું કરે રે લેલ?
ખાઈ ખીર કેણુ જમે ઘેંસ રાજ? સુણે-૧૩ રુધિર માંસથી છાયું બળિયું રે લોલ;
તેમાં રાચી શું માને સુખ સાજ? સુણે ૧૪ ક્ષણભંગુર સંસારના સૌ સુખ છે રે લોલ;
જાણે ઇદ્રજાળ સરખા સુજાણ. સુણ૦૧૫ સૂધા વેણુ એમ કહી સંજમે દ્રઢ કર્યો રે લોલ;
રહનેમિને ભૂલા સંસાર. સુણેa૧૬ ધન્ય ધન્ય શિયલવંતી રાજુલ માવડી રે લોલ;
દૂર કીધે દીયરને પકામ. સુણ૦૧૭ ૧ રામતીના દીયર. ૨ સાધુ. ૩ લોહી. ૪ શરીર. ૫ વિષયવાસના.
For Private And Personal Use Only