________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
': ૧૧૮ :
લઈ સંવેગ અનુક્રમે શિવ ગયા રે લોલ;
તેમ રાજુલ રહનેમિ મહાભાગ. સુણે-૧૮ ઊઠી પ્રભાતે સમરું સતી રાજુલને રે લોલ;
કહે સેવક થાશે મંગળમાળ. સુણ૦૧૯
સતી કલાવતીને ગરબે હાં રે સતી કલાવતી કુળવંતી, હાં રે જેનું વદન વિલોકિક અતિ. હાં રે કેમળાંગી કૃપાવતી નારી, હાં રે શુદ્ધ સમકિતને સેવનારી; હાં રે માનુષી મોહનગારી રે. સતી ૧. હાં રે સતીપતિ શંકિત હુઓ ભારી, હાં રે એક દિન ઉપર તે નારી; હાં રે વન મેકલી તે ગર્ભવાળી રે. સતી ૨. હાં રે કીધું શખર બહુ અવિચારી, હાં રે સતીકર છેદાવ્યા તે વારી; હાં રે સતી કીધી અતિ દુખિયારી રે. સતી ૩. હાં રે નદીતટે ઊભી રહી નારી, હાં રે આંખે આંસું વહે ચેધારી; હાં રે પ્રસવકાળે ઘણું તે નારી ૨. સતી. ૪. હાં રે પુત્ર રક્ષવા નહિં કઈ માળી, હાં રે કરે રુદન આંસુડાં ઢાળી; હાં રે કેવી દશા દેવીની તે વારી રે ? સતી, ૫. હાં રે ધીરવીર ધૃતિ મન ધારી, હાં રે ધર્યું ધ્યાન ત્રિલોકી તે વાર; હાં રે વનદેવી આવી તે વારી રે. સતી. ૬. હાં રે આપી સહાય અતિ સુખકારી, હાં રે કીધી તાપસે બહુ સારવારી: હાં રે - ૧ મનુષ્યની સ્ત્રી. ૨ શંખ રાજા. ૩ હાથ. ૪ નદીને કાંઠે. ૫ સારવાર.
For Private And Personal Use Only