________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે
ગરબા
શ્રી રામતી સતીનો ગરબો (મને સંસાર શેરી વિસરી રે લોલ–એ દેશી.) સ્વામીનાથ સાથ સાહેલડી સંચરી રે લોલ, લેવા સંજમ રાજુલ નાર, સુણે સજજને સો વિનતિ રે લોલ. એ આંકણી. ગરવણુ ગુણવંતી ગજગામિની રે લોલ;
ભલી બ્રગટી કેદંડ સમાન. સુણે૧ પાય લક્ષણ ચતુર ચાર ચંદ્રિકા રે લોલ;
જેને કંઠ કેયલ સમ જાણુ. સુત્ર ૨ એની આંખડી તે અંબુજ પાંખડી રે લોલ;
રડી કટિ છે કેસરી સમાન. સુણ૦ ૩ ગેરી ગિરનાર જાય ગુફામાં રહેવા રે લોલ;
સહ નેમિ જિણુંદ મહારાજ. સુર ૪ વાટે મેહ મુશળધાર વરસિા લોલ;
ભીના થયા સતીના સર્વ રીર. સુણે૫ પર મોકળા કરે સતં લીલા પરે રે લોલ;
અતિ ઉજવળ કાયદીપેસાર, સુણ૦ ૬ ગગનારૂઢ જાણે બીજો ચંદ્રમા રે લોલ;
તેમ ઊભી શિલા તળે સુનાર. સુણે- ૭ ૧ કમળ. ૨ કેડ. ૩ રસ્તામાં. ૪ લુગડાં. ૫ શરીર, દેહ.
શીર એક ઉજળમા રે
For Private And Personal Use Only