________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૧૫ :
રે. ભવિયણ. ૧૨. નય સાતના ભેદ છે બહુલા, તેહના ભંગ ન જાણે; કદાગ્રહથી કરી કલપના, હઠ મિથ્યાત્વ વખાણે રે. ભવિયણ૦ ૧૩. સમ્યગ્ગદષ્ટિ દેવતણું જે, અવર્ણવાદને કરીએ; કાણુગે ઇણુ પરે ભાખે, દુર્લભધિ લહીએ રે. ભવિયણ૦ ૧૪. દેવવંદનના ટીકાકારી, હરિભદ્ર સૂરિરાયા; ચાર થઇ કરી દેવ વાંદીજે, વૃદ્ધ વચન સુખદાયા રે. ભવિયણ. ૧૫. વયાવચ્ચ શાંતિ સમાધિના કરતાં, સુર સમકિત સુખકારી; પ્રગટ પાઠ ટીકા નિરધાર્યો, હરિભદ્રસૂરિ ગણધારી રે. ભવિયણું૧૬. બારે અધિકારે ચૈત્યવંદનને, ન ક્યું કહો હવે તેહ; ટીકાકારે થઈ કહી છે, સુર સમ્યકત્વ ગુણગેહ રે. ભવિયણ૦ ૧૭. ક્ષેત્રદેવ શય્યાતરાદિક, કાઉસગ્ગ કહ્યો હરિભદ્ર; નિયુક્તિ મેં પ્રગટ પાઠ એ, દેખે કરી મન ભદ્ર રે. ભવિયણ૦ ૧૮. શ્રાવક સૂત્ર કહ્યું વંદિત્ત, પૂરવધર મુનિરાય; બોધિ સમાધિકારણ વાંછે, સુર સમકિત સુખદાય રે. ભવિયણ૦ ૧૯.વૈશાલા નગરીને વિનાશક, ચૈત્યગૃભને ઘાતી, કુલવાળુઓ ગુને દેહી, સાતમી નરક સંઘાતી રે. ભવિયણ૦ ૨૦. ઈત્યાદિક અધિકાર ઘણેરા, નિરપક્ષી થઈ દેખે દષ્ટિરાગને દૂર ઉવેખી, સુખ કારણુ સુવિવેકે રે. ભવિયત્ર ૨૧. પંડિતરાય શિરોમણિ કહીએ, માનવિજય ગુરાયા; જશવિજય ગુરુ સુપસાથે, પરમાનંદ સુખદાયા રે. ભવિયણ૦ ૨૨.
For Private And Personal Use Only